વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ગ્રંથપાલ અને અનેક વિદ્યાર્થીઓના માર્ગદર્શક એવા ડોક્ટર મયંક ત્રિવેદીને પ્રતિષ્ઠિત એવોર્ડ મળ્યો.

ગત 30 વર્ષથી ગ્રંથપાલ તરીકેની ભૂમિકા બજાવનાર ડોક્ટર મયંક ત્રિવેદી નું સન્માન કરવામાં આવ્યું છે.

News Continuous Bureau | Mumbai

ડૉ. મયંક ત્રિવેદી, ગત 30 વર્ષથી મહારાજા રાયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં ગ્રંથપાલની ભૂમિકા ભજવી રહ્યાં છે.

Join Our WhatsApp Community
Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

તેઓ હંમેશા લાઇબ્રેરી અને ઇન્ફર્મેશન સાયન્સના ક્ષેત્રમાં શીખવા, વિકાસ કરવા અને વિકસિત થવા માટે પ્રયત્નશીલ રહે છે.

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

ઇન્ટરનેશનલ જ્યુરીએ એચિવમેન્ટ ઓફ એક્સેલન્સ ઇન કેરિયર એવોર્ડ માટે ડૉ મયંક ત્રિવેદીનું નામ પસંદ કર્યું છે….ICAL-2023

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

ICAL-2023 એક્સેલન્સ ઇન પ્રોફેશનલ કરિયર એવોર્ડ પ્રાપ્ત કરવો એ શ્રેષ્ઠતાનું એક ઝળહળતું ઉદાહરણ છે.

Dr. Mayank Trivedi from MS university receives Excellence in Career Award

Organ Donation :A solider never die! સિવિલ હોસ્પિટલનું ૧૯૯ મુ અંગદાન “જવાન”ને નામ, દેશના સીમાડાઓની રક્ષા કરતા BSFના વીર જવાને મૃત્યુ પછી અંગદાન કરી ચાર જરુરીયાતમંદોને નવજીવન આપ્યું
Organ Donation : નવી સિવિલ હોસ્પિટલમાં ૪૮ કલાકમાં ત્રીજું અંગદાન, બ્રેઈનડેડ ૧૩ વર્ષીય કિશોરી મનિષાની બે કિડની અને લીવરનું અંગદાન;ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે..
Jharukho : આવતીકાલે શનિવારે બોરીવલીમાં ‘ઝરૂખો ‘માં ‘ શ્રાવણનો પાઠ ‘ અને ‘ નદીષ્ટ ‘ વિશે રસપ્રદ જાહેર કાર્યક્રમ
Organ Donation : “વિશ્વ લીવર દિવસે” અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન
Exit mobile version