Site icon News Continuous Bureau | Mumbai

Zarukho : ‘ઝરૂખો ‘માં બુધવારે ‘ સર્જકસંગત ‘માં વરિષ્ઠ કવિ વિનોદ જોશીનું કાવ્યપઠન અને ગોષ્ઠિ.

Zarukho : બોરીવલીના સાઈલીલા વૅલફેર ટ્રસ્ટની સાહિત્યિક સાંજ ' ઝરૂખો ' નો કાર્યક્રમ આ વખતે તહેવારોના કારણે બુધવારે યોજાયો છે.

Senior poet Vinod Joshi's poetry reading and panel at 'Sarjaksangat' on Wednesday in 'Zarukho'.

Senior poet Vinod Joshi's poetry reading and panel at 'Sarjaksangat' on Wednesday in 'Zarukho'.

News Continuous Bureau | Mumbai   

Zarukho : બોરીવલીના સાઈલીલા વૅલફેર ટ્રસ્ટની સાહિત્યિક સાંજ ‘ ઝરૂખો ‘ નો કાર્યક્રમ આ વખતે તહેવારોના કારણે બુધવારે યોજાયો છે.  

Join Our WhatsApp Channel

     ગુજરાતી ગીતોના ( Gujarati songs ) સર્જનમાં જેમનાં ગીતો એક આગવા પડાવ તરીકે ઓળખાય છે એવા વરિષ્ઠ કવિ ( Gujarati Poet ) વિનોદ જોશી ( Vinod Joshi )  સાથે ‘ સર્જકસંગત ‘ એ નામે કાર્યક્રમનું આયોજન થયું છે ‌ . કવિ વિનોદ જોશી પોતાનાં જાણીતાં તથા નવાં કાવ્યો/ ગીતો રજૂ કરશે અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે.

આ સમાચાર પણ વાંચો : Gujarat Rain: ગાંધીનગર કોસ્ટગાર્ડનું હેલીકોપ્ટર તાપી જિલ્લાની મદદે આવ્યું , વાલોડની વાલ્મિકિ નદીના બેટ પરથી આટલા ગોવાળોનું કરાયુ રેસ્ક્યુ.

     સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ ૪ સપ્ટેમ્બર બુધવારે સાંજે ૭.૨૦ વાગ્યે યોજાશે. સાઈબાબા મંદિર,બીજે માળે, સાઈબાબા નગર,બોરીવલી ( Borivali ) પશ્ચિમના સરનામે પહોંચી જશો કારણ કવિ વિનોદ જોશીને સાંભળવાનો મોકો વારંવાર નથી મળતો .

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Mumbai Local Train Fight મુંબઈ લોકલ ટ્રેનમાં ફરી દંગલ! ભીડભાડવાળા ડબ્બામાં બે યુવકો વચ્ચે છુટ્ટા હાથે મારામારી…
Mumbai InterState Drug Supplier Arrested મુંબઈ પોલીસની મોટી સફળતા બાંદ્રા ટર્મિનસ પરથી રૂ. ૧૦ કરોડનું ચરસ ઝડપાયું, ડ્રગ્સ સપ્લાયર જેલના સળિયા પાછળ
Digital Arrest Scam એફડી અને મ્યુચ્યુઅલ ફંડ તોડાવીને મુંબઈની મહિલા સાથે ૭.૨૧ કરોડની છેતરપિંડી, જાણો કેવી રીતે ફસાવ્યા?
Mumbai Parel Clash પરેલમાં ઈદના જુલૂસ દરમિયાન અથડામણ જેવી સ્થિતિ, પોલીસની સમયસૂચકતાથી સ્થિતિ કાબૂમાં
Exit mobile version