Site icon

મુંબઇ નિવાસી વરિષ્ઠ સાહિત્યકાર પૂજય ધીરુબેન પટેલનું દુઃખદ અવસાન

Mumbai resident senior writer Poojai Dhiruben Patel passes away

મુંબઇ નિવાસી વરિષ્ઠ સાહિત્યકાર પૂજય ધીરુબેન પટેલનું દુઃખદ અવસાન

News Continuous Bureau | Mumbai

બરોડામાં જન્મેલ અને મુંબઈને પોતાની કર્મભૂમિ બનાવનાર, નિવૃત પ્રાધ્યાપક, મૂલ્યવાન, પ્રાણવાન અને ઉર્જાવાન સાહિત્યનું નિર્માણ કરનાર, શુદ્ધ વ્યાકરણના હિમાયતી , વડવાનલ જેવી દળદાર નવલકથાઓ સહિત આંગતુક, આંધળી ગલી, વાંસનો અંકુર સહિતના પુસ્તકોના લેખક. તેઓની વાર્તામાંથી ભવની ભવાઈ ફિલ્મ બનેલ જે બહુ લોકપ્રિય થયેલ. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક, મુનશી સુવર્ણચંદ્રક, નંદશંકર સુવર્ણચંદ્રક, દર્શક પુરસ્કાર ગૌરવ પુરસ્કાર સહિતના અનેક એવોર્ડઝ મળેલ તેવા ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહી ચૂકેલા, મુંબઈની ધબકાર સહિતની સાહિત્યિક સંસ્થાઓ સાથે જોડાયેલા, જાણીતા નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, અનુવાદક ગુજરાતી સાહિત્યમાં આદરભર્યું સ્થાન ધરાવતા પૂજય શ્રી ધીરુબેન ગોરધનભાઈ પટેલનું દુઃખદ અવસાન થયું છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  ચીનમાં બન્યો રેકોર્ડ, વધુ શક્તિશાળી થયા શી જિનપિંગ! સતત ત્રીજી વખત સોંપાયો આ કાર્યભાર…

Gandhinagar: ગાંધીનગરમાં ટાઇફોઇડનો કહેર: 110 થી વધુ કેસ નોંધાતા અમિત શાહ એક્શન મોડમાં, અધિકારીઓને આપ્યો આવો આદેશ
P P Savani: પી.પી. સવાણી પરિવારના ‘કોયલડી’ સમૂહલગ્નમાં પિતાવિહોણી ૧૩૩ દીકરીઓ લગ્નગ્રંથિથી જોડાઈ
Pavagadh Parikrama Yatra: પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજથી પ્રારંભ, બે દિવસ સુધી શ્રદ્ધાનો મહાસંગમ
Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Exit mobile version