News Continuous Bureau | Mumbai
૩૧ ઑગસ્ટ ૨૦૨૪, શનિવાર
બપોરે ૨:૩૦ કલાકથી
શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા
શ્રીમતિ ભુરીબેન ગોળવાળા ઓડિટોરિયમ, ન્યુ એસએનડીટી બિલ્ડિંગ, કામા લેન, ઘાટકોપર (પશ્ચિમ), મુંબઈ ૪૦૦ ૦૮૬
માતૃભાષાની ખાટીમીઠી વાતો સાથે હસતાં હસતાં હકીકત સમજાવતું , સર્વે શ્રોતાઓને ગાતા કરતું , નાટક…( હુસૈનીભાઇ અને થિયેટ્રિક્સ ગ્રુપ દ્વારા )
માતૃભાષાની શાળાઓ માટે એક નવી ખુશ ખબર ( જાહેરાત )
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને અનેક ઈનામ(રોકડ) , સ્મૃતિચિન્હ તેમ જ ભેટ આપવામાં આવશે.
ધોરણ ૧૦માં ગુજરાતી માધ્યમની
૦ દરેક શાળામાં પ્રથમ આવનાર વિધાર્થીઓનું સન્માન(૬૩)
૦ ગુજરાતીમાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિધાર્થીઓનું સન્માન (૮૯)
૦ અંગ્રેજીમાં ૮૫ કે તેથી વધુ ગુણ મેળવનાર વિધાર્થીઓનું સન્માન(૫૯)
૦ બોર્ડમાં પહેલા આવનાર ત્રણ વિધાર્થીઓનું સન્માન(૪) સ.વ.૫.વિ.વિ. કાંદિવલી(૧૯૮૪-૮૫ નાં બેચ) તરફથી (ચાંદીની લગડી)
* ગુજરાતી માધ્યમની ૧૦૦ ટકા પરિણામ લાવનાર શાળાઓનું સન્માન(૨૮)
* ગુજરાતીમાં ધોરણ ૧૨માં, સ્નાતક અને અનુસ્નાતકમાં પ્રથમ આવનાર વિધાર્થીઓનું સન્માન(૨)
*વિશેષ શ્રેણીમાં ઉત્તીર્ણ થનારનું સન્માન(૨)
યુવા સભ્યો દ્વારા જનજાગૃતિ માટે શેરી નાટક
આ સમાચાર પણ વાંચો: Mangal Prabhat Lodha: બેરોજગાર સેવા સંસ્થાઓ હવે ટેન્ડર વિના આટલા લાખ રૂપિયા સુધીના કોન્ટ્રાક્ટ લઇ શકશે, કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ કરી જાહેરાત..
માતૃભાષા પ્રેમીઓને અને સંસ્થાઓને, માતૃભાષાની ગૌમુખ એવી શાળાઓને અને તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા હાર્દિક આમંત્રણ
આપણી માતૃભાષા, આપણી જવાબદારી માતૃભાષાનું માધ્યમ, અંગ્રેજી ઉત્તમ અને શિક્ષણ સર્વોત્તમ
સભાગૃહ સૌજન્ય: શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા ટ્રસ્ટ
વધુ માહિતી માટે સંપર્ક:
૯૮૬૯૦૪૦૬૮૦
ભાવેશ મહેતા
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
