News Continuous Bureau | Mumbai
SSC Result 2024 :
એસ. એસ. સી. (૨૦૨૪)
શાળામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓની યાદી
વિદ્યાર્થિનીઓએ આ વખતે પણ બાજી મારી.
દહાણુની વકીલ મોડેલ ગુજરાતી શાળાની વિદ્યાર્થિની બોર્ડમાં (ગુજરાતી) પ્રથમ.
પૂનાની આર સી એમ ગુજરાતી શાળાની વિદ્યાર્થિની દ્વિતીય અને મલાડની નવજીવન અને દહિસરની શક્તિ સેવા સંઘ શાળાના બે વિદ્યાર્થીઓ તૃતીય ક્રમાંક પર આવેલ છે.
નિશા ક્રિયારામ સુથાર 95.4%
વકીલ મોડેલ સ્કુલ, દહાણુ
પીનલ લાલજી ગોઠી (ધનીબેન ) 94.2%
રતનબેન ચુનીલાલ મહેતા ગુજરાતી હાઈસ્કુલ, પુના
ધ્રુવ જીગ્નેશ જોશી (માધુરીબેન ) 93.2%
નવજીવન વિદ્યાલય હાઇસ્કુલ મલાડ (પૂર્વ)
ધર્મેશ હિંમતભાઈ વાળા (આરતીબેન ) 93.2%
શક્તિ સેવા સંઘ માધ્યમિક વિદ્યાલય
અંકિત નાગાજન માવદિયા (રૂડીબેન ) 93%
સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલય, દહીસર પૂર્વ
કુમારી હેતવી મુકેશભાઈ મકવાણા (અમૃતાબેન) 91%
શેઠ ગોપાલજી હેમરાજ હાઇસ્કુલ અને જુનિયર કોલેજ
તેજસ મુકેશ પાલેકર (દિપીકાબેન ) 90.6%
શ્રી એમ. એમ. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
તિથિ શામજી ચૌધરી (વાલીબેન) 90.6%
શ્રીમતી ગોકળીબાઈ પૂનમચંદ પીતામ્બર હાઈ સ્કૂલ
જય રાજેશ જેઠવા (જ્યોત્સનાબેન ) 90.4%
નવભારત નુતન વિદ્યાલય. મુલુંડ
વિયા પંકજભાઈ બડુસ (મિનાક્ષીબેન ) 89.8%
શેઠ આર. પી. વિદ્યાલય,પંચવટી, નાસિક
પ્રિયા વેલજી દુબરીયા (ભારતીબેન ) 89%
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધ્લક્ષી વિદ્યાલય
દિયા હિરેન ગોહિલ (વિભાબેન ) 89%
સરદાર વલ્લભભાઈ પટેલ વિવિધ્લક્ષી વિદ્યાલય
રુદ્ર પ્રકાશ ખત્રી (જયશ્રીબેન ) 88.8%
શ્રી એન. બી. ભરવાડ ગુજરાતી માધ્યમિક શાળા
વિધી અરવિંદભાઈ પંચાલ (સવિતાબેન ) 88.8%
શેઠ વિ.કે નાથા હાઈ સ્કુલ
જિયાણ અમિત દાણાની (શોભનાબેન ) 88%
શ્રી એસ કે સોમૈયા વિનય મંદિર.
એકતા રાજેશ સોલંકી (પ્રીતિબેન ) 86.80%
જ્યોત્સના ધીરજલાલ તલકચંદ હાઈ સ્કુલ
ઋષિકુમાર ધર્મેન્દ્રકુમાર સોની (નયનાબેન ) 86.4%
શ્રી અમુલખ અમીચંદ ભીમજી વિવિધલક્ષી વિદ્યાલય માટુંગાગા
અમી કિરીટ આચાર્ય (વૈશાલીબેન ) 86.2%
જે. એચ. પોદ્દાર હાઈ સ્કુલ
યસ્વી અરજણભાઈ ડાંગર (સખીબેન ) 85.8%
શ્રીમતિ સૂરજબા વિદ્યામંદિર
નેહા નન્હેલાલ જેસવાર (નીલમબેન ) 84.8%
એસ. પી. આર. જૈન કન્યાશાળા
હિત રાજેશભાઈ સરવૈયા (સંગીતા બેન ) 84.4%
શ્રીમતી જે.બી. ખોત્ હાઈ સ્કુલ
ભૂમિ મહેન્દ્ર રાઠોડ (હર્શિદાબેન ) 84%
શાહ એમ. કે. હાઈ સ્કુલ વસઈ રોડ
કુ. સોનિકા પુરષોત્તમ ભલસોડ (મીનાબેન ) 83.6%
મા.જ.ભ. કન્યા વિદ્યાલય, કલ્યાણ
કુ. વૈશાલી કમલેશ ચારોલા (કાજલબેન ) 83.6%
મા.જ.ભ. કન્યા વિદ્યાલય, કલ્યાણ
ખુશી નિકુંજભાઈ કારિયા (નેહાબેન ) 82.6%
મૂળજીભાઈ માધવાણી મેમોરિયલ ગર્લ્સ હાઈસ્કૂલ, વિલે પાર્લે પશ્ચિમ
જતીન વસંત ઢાકેચા (નીતાબેન ) 81.4%
રા.સા.ગો.ક.રા. વિદ્યાલય, કલ્યાણ
ભાવનાબા ભૂપતસિંહ જાડેજા (રાજેશ્વરીબા ) 81.2%
શેઠ શ્રી કે. બી. વીરા હાઇસ્કુલ ડોમ્બીવલી પૂર્વ
સંજના સંતોષ પવાર (વિમલબેન ) 80%
રામજી આસર વિધાલય ઘાટકૉપર
સિદ્ધિ શશીકાંત ભંડારી (અલ્કાબેન ) 79.8%
સુ. પે. હ. હાઈસ્કૂલ, બોરડી,તા. ડહાણૂ , જી. પાલઘર
નિયતી રણછોડભાઈ પટેલ (નાનીબેન ) 79.4%
એમ.એમ.એન.દુગડ ગુજરાતી હાઈ સ્કૂલ
ધર્મેશ રાજેશ રાઠોડ (પુનમબેન ) 78.8%
Smt J.B.Khot High school no.2
ધવલ વિઠ્ઠલ પટેલ (દક્ષાબેન ) 78.2%
શ્રી વાડીલાલ ચત્રભુજ ગુરુકુળ હાઈ સ્કુલ
પાયલ નરેન્દ્રભાઇ મોખા (દક્ષાબેન ) 78%
ડૉ.બી.જી. છાયા શારદા મંદિર
કશિશ અમિતભાઇ રાઠોડ (રૂપાલીબેન ) 77.8%
શેઠ ત્રિભોવનદાસ જમનાદાસ હાઈસ્કૂલ, થાણા
ગૌરી કિશનભાઈ સાથળિયા (રેખાબેન ) 77.2%
શેઠ મોતીભાઈ પંચાન રાષ્ટ્રીય શાળા
કશક દિનેશ દેસાઈ (ભીખીબેન ) 76.4%
આય બી પટેલ વિદ્યાલય, ગોરેગામ પશ્ચિમ.
રક્ષા લાલુ બુટીયા (કૈલાશબેન ) 75.80%
શેઠ ડી એમ હાઇસ્કુલ
વિધી ઘનશ્યામ લિંબાચિયા (વૈદેહીબેન ) 75%
માતૃછાયા ગુજરાતી હાય સ્કૂલ
રુદ્ર નવીન પ્રજાપતિ (ઉષાબેન ) 74.8%
શેઠ એન.એલ.હાઈસ્કૂલ , મલાડ
વંશિકા રસિકભાઈ ભટ્ટ (વિજયાબેન ) 74.8%
બાલભારતી હાઈસ્કુલ
ઝાલા જયેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ (જયાબા) 71.6%
સંઘવી કે.મ. હાઈસ્કૂલ, પૂણે 2
ખુશાલી પ્રવીણ વાઢેલ (કવિતાબેન ) 71.6%
લાયન એમ. પી. ભુત્તા સાયન
જેલમ સવજી બાબરીયા (નિશાબેન ) 71%
શ્રી ગુજરાતી સમાજ વિદ્યાલય , કુર્લા
કરણ ગોવિંદ ચારણ (પીઠીબેન ) 69.6%
વેલાણી વિધ્યાલય હાઈ સ્કુલ
કમલ શ્યામભાઈ દંતાણી (સંગીતાબેન ) 69%
મણીબેન નાનાલાલ હરિચંદ હાઈસ્કૂલ
કરિશ્મા દિલીપ ખારવા (ગાયત્રીબેન ) 67.6%
સંસ્કારધામ વિદ્યાલય ગોરેગાંવ પશ્ચિમ
ભોચીયા વિદ્યા વિજય (તારાબેન ) 64.8%
શેઠ ચીમનલાલ નાથુરામ હાઈસ્કૂલ. સાંતાક્રુઝ પૂર્વ
વંશિકા મનોજ ચૌધરી (હંસાબેન ) 63.8%
શિવાજી પાર્ક લાયન્સ હાઈસ્કૂલ
રાજેશ બુધાભાઇ સચનિયા (ભારતીબેન ) 58.8%
લીલાવતી લાલજી દયાલ હાઇસ્કુલ એન્ડ કૉલેજ ઑફ કોમર્સ – ચર્નીરોડ