ગોવાની સરકારે રાજ્યમાં લોક ડાઉન ની જાહેરાત કરી છે. આનો ગામ 29 તારીખે સાંજથી લાગુ થશે જે ત્રણ મે સુધી ચાલુ રહેશે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને આ જાહેરાત કરી હતી.
ગોવામાં વધતા જતા કોરોના ના કેસ ને કારણે આ નિર્ણય લેવાયો છે.
હવે ગોવામાં ટૂરિસ્ટને એન્ટ્રી નહીં મળે તેમ જ અહીંયા ની હોટલો પણ બંધ રહેશે.
દેશમાં કોરોનાની મહામારી વચ્ચે આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા