Ram Mandir Photos: રામ મંદિરની નવી તસ્વીરો આવી સામે, નૃત્યમંડપનું ચાલી રહ્યુ સુંદર નકશીકામ – જુઓ ફોટોઝ

અયોધ્યામાં આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા શહેરમાં વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

Ram mandir photos

News Continuous Bureau | Mumbai

Ram Mandir Latest Photo: અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરનું કામ દરરોજ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન, શ્રી રામ જન્મભૂમિ(shri ram janmbhoomi) તીર્થ ક્ષેત્ર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર રામ મંદિરની નવી તસવીરો શેર કરવામાં આવી છે.

Join Our WhatsApp Community

Image

અયોધ્યામાં રામ મંદિરના સિંહ દ્વાર, નૃત્ય મંડપ(nritya mandap) અને ફ્લોરની તસવીરો સામે આવી છે, જેમાં સુંદર કોતરણી કરવામાં આવી રહી છે. આ તસવીરોમાં જોવા મળતુ નકસીકામ ખૂબ જ અદભૂત લાગે છે.

આવતા વર્ષે જાન્યુઆરીમાં યોજાનાર રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા અયોધ્યા(Ayodhya)માં વિકાસ પર પણ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

તાજેતરમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર(teerth kshetra) ટ્રસ્ટ વતી માહિતી આપતી વખતે કહેવામાં આવ્યું હતું કે 5 ફેબ્રુઆરી, 2020 થી 31 માર્ચ, 2023 સુધી મંદિરના નિર્માણ પર 900 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

અહીં સરયૂના કિનારે સ્થિત રામ કથા મ્યુઝિયમમાં રામ મંદિર(Ram Mandir)નો 500 વર્ષનો ઈતિહાસ અને 50 વર્ષના કાનૂની દસ્તાવેજો રાખવામાં આવશે.

આ સમાચાર પણ વાંચોઃ World’s Most Expensive Soap: દુનિયાનો સૌથી મોંધો છે આ સાબુ, સોના કરતા પણ વધુ છે કિંમત- વાંચો વિગત

Donald Trump oath :આ છે નવા ભારતની તાકાત, ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના મંત્રી એસ જયશંકર પહેલી હરોળમાં; જુઓ તસવીરો..
Digital Exhibition:આજે મહાકુંભમાં ડિજિટલ પ્રદર્શનનું ઉદ્ઘાટન; પહેલા જ દિવસે હજારો લોકો પ્રદર્શનમાં ઉમટી પડ્યા; જુઓ ફોટોસ..
Botswana Mine: બોત્સવાનાની ખાણમાં વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો હીરો મળ્યો
Har Ghar Tiranga Campaign: સ્વતંત્રતા દિન પૂર્વે મુંબઈની ઐતિહાસિક ઈમારતો પર ત્રિરંગી લાઇટિંગ, જુઓ નયનરમ્ય ફોટોસ
Exit mobile version