ISRO Chief S Somnath: ઈસરોના ચીફ એસ સોમનાથ છે જીવલેણ બીમારી કેન્સરથી પીડિત, આદિત્ય L-1 લૉન્ચ થયું અને ખબર પડી કે તેમને..

by kalpana Verat
ISRO Chief S Somnath ISRO chief was diagnosed with cancer on Aditya-L1 launch day; now cured, he says

 

ISRO Chief S Somnath:

  • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો)ના વડા એસ સોમનાથનના સ્વાસ્થ્યને લઈને હવે ચોંકાવનારા ખુલાસા થયા છે. 
  • મીડિયા રિપોર્ટ મુજબ ઈસરોના ચીફ એસ સોમનાથ કેન્સરથી પીડિત છે. 
  • ભારતનું આદિત્ય-એલ1 મિશન જે દિવસે અવકાશમાં લોન્ચ થયું તે દિવસે પેટમાં કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. 
  • ઐતિહાસિક ચંદ્રયાન-૩ના મિશન દરમિયાન જ તેઓનું સ્વાસ્થ્ય કથળ્યું હતું. જો કે હવે તેઓ પૂર્ણત: સ્વસ્થ છે.
  • આ મહાન વિજ્ઞાનીની ભયંકર રોગ સામે પણ ટક્કર લેવાની અસામાન્ય હિંમત પ્રશંસનીય બની રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More