Site icon

એજ ઈઝ જસ્ટ નંબર- 94 વર્ષની ઉંમરે દાદીની કમાલ- વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં આ ત્રણ મેડલ જીત્યા

News Continuous Bureau | Mumbai 

ભારતના 94 વર્ષીય ભગવાની દેવી ડાગરે(Bhagwani Devi Dagar ) 'મન હોય તો માળવે જવાય' એ કહેવતનું જીવતું જાગતું ઉદાહરણ પુરુ પાડ્યું છે. 

Join Our WhatsApp Community

ફિનલેન્ડમાં(Finland) વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિકસમાં(World Masters Athletics) 94 વર્ષનાં મહિલા ભગવાની દેવીએ એક ગોલ્ડ(Gold medal) અને બે બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. 

ભગવાની દેવીએ વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં(World Masters Athletics Championships) 24.74 સેકન્ડમાં 100 મીટરની સ્પ્રિન્ટ ઇવેન્ટમાં(Sprint event) ગોલ્ડ મેડલ જીત્યો છે. 

આ સાથે તેમણે ગોળા ફેંકમાં(Throw ball) પણ બે બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આ સમાચાર પણ વાંચો :  ભારતીય બોલરો પાણીમાં- બેયરસ્ટો – રુટે ઈંગ્લેન્ડને અપાવી ઐતિહાસિક જીત-આટલા વિકેટે હારી ટીમ ઈંડિયા 

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version