Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટ પછી અદાણીનું ખોખો માં રોકાણ- આ ટીમ ખરીદી

 News Continuous Bureau | Mumbai

જાણીતા ઉદ્યોગપતિ(Businessman) ગૌતમ અદાણી(Gautam Adani) હવે સ્પોર્ટ્સના(sports) બિઝનેસમાં મોટા પાયે એન્ટ્રી કરી રહ્યા છે. માત્ર ક્રિકેટ(Cricket) નહીં પરંતુ ભારતની અન્ય રમતોમાં પણ અદાણી સમૂહ ઊંડો રસ દાખવી રહ્યું છે. અદાણી ગ્રૂપ(Adani Group) દ્વારા હસ્તગત કરાયેલી કંપની જી.એમ.આર ગ્રુપે(GMR Group) અલ્ટીમેટ ખો ખો લીગમાં(Ultimate Kho Kho League) ગુજરાતની ટીમ હસ્તગત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે ખોખો એ ભારતની પરંપરાગત રમત છે.  તેમજ એશિયાના(Asia) અનેક દેશોમાં આ રમત નું આંતરરાષ્ટ્રીય સ્તરે(Internationally) આયોજન પણ થાય છે. હવે આવનાર દિવસમાં ક્રિકેટ અને કબડ્ડી(Kabaddi) ની જેમ ખોખો  ની રમત નું પણ કમર્શિયલ સ્તરે(commercial level) આયોજન થવા જઈ રહ્યું છે. એવું લાગી રહ્યું છે કે અદાણી સમૂહ તેમાં આગેવાની કરશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : મોંઘવારીનો વધુ એક માર- હવે લોન થશે મોંઘી- RBIએ ફરી એકવાર રેપો રેટમાં આટલા બેસિસ પોઇન્ટનો કર્યો વધારો

Asian Games 2026 Opening Ceremony આઇચીનાગોયામાં એશિયન ગેમ્સ ૨૦૨૬ નો ભવ્ય પ્રારંભ મનુ ભાકર અને પવન સેહરાવતે લહેરાવ્યો ભારતીય ત્રિરંગો! જુઓ
Asian Games Top Athletes Ranking પથિરાગે બન્યા નંબર૧, નીરજ ચોપરા ટોપ૧૦માંથી બહાર એશિયન ગેમ્સના પ્રારંભ સાથે સામે આવી એશિયાના ટોપ૧૦ એથ્લેટ્સની યાદી
Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
Exit mobile version