News Continuous Bureau | Mumbai
ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી છે.
31 વર્ષના બેન સ્ટોક્સે પોતાની કારકિર્દી દરમિયાન 104 વનડે મેચ રમી છે અને ૧૯ જુલાઈના રોજ તેઓ સાઉથ આફ્રિકા સામે છેલ્લી વખત મેદાનમાં ઉતરશે.
ઉલ્લેખનીય છે કે બેન સ્ટોક્સ એક સારા ખેલાડી હોવાને કારણે વિશ્વભરમાં તેના ચાહકો છે.
આ સમાચાર પણ વાંચો : વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત-આ ખેલાડીને સોંપાઈ કમાન-કોહલી અને બૂમરાહને અપાયો આરામ