Site icon News Continuous Bureau | Mumbai

દિલ્હી સામે હાર બાદ મુશ્કેલીમાં ફસાયો કેપ્ટન રોહિત શર્મા, આ કારણે લાગ્યો લાખો રૂપિયાનો દંડ.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

IPL 2022 ની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians)માટે સારી રહી ન હતી. 

Join Our WhatsApp Channel

ટીમને પહેલી જ મેચમાં દિલ્હી કેપિટલ્સના (Delhi Capitals) હાથે હારનો સામનો કરવો પડ્યો છે. 

આ સિવાય મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)પર ધીમી ઓવર રેટના કારણે 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

IPL દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સનો ઓવર રેટ ધીમો હતો. 

આ સિઝનમાં ટીમની આ પહેલી ભૂલ હતી. તેથી મુંબઈના કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મોટા સમાચાર: ફૂલરાણી પી.વી. સિંધુએ સ્વિસ ઓપન વિમેન્સ સિંગલ્સ ટાઈટલ જીત્યું.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version