Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો- રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ- મુખ્ય કોચની ભૂમિકા ભજવી શકે છે આ ખેલાડી

News Continuous Bureau | Mumbai

એશિયા કપ 2022(Asia Cup 2022) પહેલા ટીમ ઈન્ડિયાને(Team India) મોટો ઝટકો લાગ્યો છે. 

Join Our WhatsApp Channel

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ (Fast bowler Jasprit Bumrah) બાદ હવે કોચ રાહુલ પણ ટૂર્નામેન્ટમાંથી(tournament) બહાર થઈ શકે છે.

કારણ કે, રાહુલ દ્રવિડ(Rahul Dravid) કોરોના પોઝિટિવ(Corona positive) થયા છે.  

આવી સ્થિતિમાં રાહુલ દ્રવિડની જગ્યાએ VVS લક્ષ્મણ(VVS Laxman) એશિયા કપની શરૂઆતની મેચોમાં મુખ્ય કોચની ભૂમિકા(Role of Head Coach) ભજવતો જોવા મળી શકે છે. . 

ઉલ્લેખનીય છે કે એશિયા કપ આ જ શનિવારે એટલે કે, 27 ઓગષ્ટથી શરૂ થવા રહ્યો છે અને ભારતની મેચ 28 તારીખે છે.

આ સમાચાર પણ વાંચો : એશિયા કપમાં આ દિગ્ગજ ખેલાડી પાકિસ્તાનની ટીમમાં નહીં હોય

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version