Site icon

ક્રિકેટના આ દિગ્ગેજે ક્રિકેટને કહ્યું બાય – બાય- ફેન્સ નિરાશ

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ઈંગ્લેન્ડના(England) એકમાત્ર વન ડે વર્લ્ડ કપ(ODI World Cup) વિજેતા કેપ્ટન ઈનો મોર્ગને(Eno Morgan) આંતરરાષ્ટ્રીય સ્તરેથી(Internationally) નિવૃત્તિ(Retirement) જાહેર કરી દીધી છે. 

મોર્ગન ઈંગ્લેન્ડનો સૌથી સફળ વનડે કેપ્ટન(ODI Captain) રહ્યો છે. 

તેણે પોતાની કેપ્ટનશીપ હેઠળ પ્રથમ વખત ઈંગ્લેન્ડને ODI વર્લ્ડકપ (2019)નો ખિતાબ જીતાડ્યો છે.

મોર્ગને 126 વનડેમાં ઈંગ્લિશ ટીમની(English team) કેપ્ટનશિપ(કેપ્ટનશિપ )કરી હતી, જેમાં ટીમ 76 જીતી હતી.

આ સમાચાર પણ વાંચો : સચીન તેંડુલકરનો દિકરો ઇંગ્લેંડની આ મહિલા ક્રીકેટર સાથે બધે ફરી રહ્યોં છે. જુઓ તે બ્યુટીફુલ મહિલા ક્રીકેટરના ફોટા

Rinku Singh Father Death: ટી-૨૦ વર્લ્ડ કપ વચ્ચે રિંકુ સિંહ પર તૂટ્યો દુઃખનો પહાડ: પિતા ખચંદ્ર સિંહનું કેન્સર સામેની જંગમાં અવસાન; ક્રિકેટ જગતમાં શોકની લહેર.
Steve Bucknor: ક્રિકેટ પ્રેમીઓ માટે ચોંકાવનારો ખુલાસો: દિગ્ગજ અમ્પાયર સ્ટીવ બકનરે સચિન તેંડુલકર સામેના વિવાદાસ્પદ નિર્ણયો બદલ માફી માંગી.
India vs South Africa: ટીમ ઈન્ડિયામાં હવે થશે મોટો ફેરફાર! સુપર-૮ માં દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ભારતીય ટીમમાં બદલાવની તૈયારી, કોચે કરી મોટી જાહેરાત.
IND vs SA: અમદાવાદમાં ટીમ ઈન્ડિયાની શરમજનક હાર: સુપર-૮ ના પ્રારંભે જ દક્ષિણ આફ્રિકા સામે હાર, આ છે પરાજયના ૫ મુખ્ય કારણો!
Exit mobile version