આઈપીએલની બાકી મેચો માટે BCCIની એમિરાત ક્રિકેટ બોર્ડ સાથેની મીટિંગમાં IPLની તારીખ નક્કી કરવામાં આવી છે.
IPLના બીજા તબક્કાની પ્રથમ મેચ યુએઈમાં 19 સપ્ટેમ્બરથી શરુ થશે. જ્યારે ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાનાર છે.
આ 25 દિવસમાં બાકી રહેલી 31 મેચને યોજવામાં આવશે. ખાસ વાત એ છે કે આ દિવસે દેશમાં દશેરાની ઉજવણી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોરોના સંક્રમિત થતાં BCCIએ IPLને અનિશ્ચિતકાળ માટે અટકાવી દેવાનો નિર્ણય લીધો હતો
ભારત કે UAE નહીં પણ આ નાનો દેશ કરી શકે છે T-20 વર્લ્ડ કપનું આયોજન; જાણો વિગતે
