Site icon

હોકીમાં ભારત નું સપનું રોળાયું : 40 વર્ષ પછી ભારત ફાઇનલમાં ન પહોંચી શક્યું. સેમી ફાઈનલમાં હાર્યું. જાણો સ્કોર અહીં… 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 3 ઓગસ્ટ  2021

Join Our WhatsApp Community

મંગળવાર

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરૂષ ટીમે ફાઇનલમાં પહોંચવાની ઐતિહાસિક તક ગુમાવી દીધી છે. 

બેલ્જિયમ સામે રમાયેલી સેમિફાઇનલમાં ભારતનો 5-2થી પરાજય થયો છે. 

1972 પછી ઓલિમ્પિકના સેમિફાઇનલમાં પહોંચેલી ભારતીય ટીમ પાસે ગોલ્ડ મેડલ જીતવાની શાનદાર તક હતી, પરંતુ સેમિફાઇનલમાં બેલ્જિયમે શાનદાર પ્રદર્શન કર્યું છે. 

જો કે હજુ પણ ટીમ ઇન્ડિયા પાસે મેડલ જીતવાની તક છે. તે હવે બ્રોન્ઝ મેડલ માટે રમશે.

હવે ભારતનો સામનો 5 ઓગસ્ટના રોજ ઓસ્ટ્રેલિયા અને જર્મની વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલની પરાજીત ટીમ સામે થશે. 

હીપ…હીપ… હુર્રે… : મુંબઈ શહેરમાં રાત્રે ૧૦ વાગ્યા સુધી દુકાનો ચાલુ રહેશે. બીજો શું આદેશ છે? જાણો અહીં…

 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version