Site icon

ભારતે વેસ્ટ ઈન્ડિઝ ને હરાવ્યું- અહીં જાણો મેચની વિગતો

News Continuous Bureau | Mumbai

 

Join Our WhatsApp Community

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ(India vs West Indies) વચ્ચે રમાઈ રહેલી T20 મેચોની સિરીઝ(T20 series) પર કબ્જો કરવાથી માત્ર એક જ કદમ દૂર છે.

ભારતે આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ(West Indies)ને 7 વિકેટથી હરાવ્યું છે. સાથે જ 5 મેચની શ્રેણીમાં ભારતીય ટીમ 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

ઓપનર સૂર્યકુમાર યાદવ(Suryakumar Yadav) ની શાનદાર અડધી સદી અને શ્રેયસ અય્યર સાથેની તેની અડધી સદીની ભાગીદારીને કારણે ભારતે આ મેચ જીતી લીધી છે.

આ સમાચાર પણ વાંચો :  અરે વાહ શું વાત છે- પશ્ચિમ રેલવેએ આ બે ટ્રેનોની ફ્રિકવન્સી વધારી

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version