ભારત માટે બીજીંગ ઓલિમ્પિક 2008 અને લન્ડન ઓલિમ્પિક 2012માં કુસ્તીમાં મેડલ મેળવનાર સુશીલ કુમાર જાપાનમાં ઓલિમ્પિક નહી રમી શકે.
સુશીલ કુમાર ના સ્થાને સચિન રાણા અને દિપાશુ નુ પરફોર્મન્સ સારું હોવાને કારણે તે બંને ખેલાડીઓ ક્વોલિફાય થઈ ગયા છે.
ટ્રાયલ રાઉન્ડ દરમિયાન સુશીલકુમાર કરતા આ બંને કુસ્તીબાજો નું પરફોર્મન્સ વધારે બહેતર હતું
આ હિટ ગુજરાતી એક્ટર નું અકાળે નિધન. રંગભૂમિ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોક…