Site icon

ભારતની દીકરીએ વધાર્યું ગૌરવ, નિખત ઝરીને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ દેશની ખેલાડીને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ.. 

News Continuous Bureau | Mumbai

ભારતની(India) નીખત ઝરીને(Nikhat Zareen) ઈસ્તાંબુલમાં(Istanbul) મહિલા વિશ્વ ચેમ્પિયનશિપમાં(Women's World Championship) 52 કિગ્રા કેટેગરીમાં ગોલ્ડ મેડલ(Gold medal) જીત્યો છે. 

Join Our WhatsApp Community

તેણે ફાઈનલમાં થાઈલેન્ડની(Thailand) જિતપોંગ જુતામસને(Jitpong Jutamas) એકતરફી 5-0થી હરાવી ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. 

આ સાથે તે મેરી કોમ(Mary com), સરિતા દેવી(Sarita Devi), જેની આરએલ(Jenny RL) અને લેખ કેસી પછી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતનારી પાંચમી ભારતીય મહિલા બોક્સર(Indian women boxers) બની છે.

બોક્સર મૈરીકોમે આ ચેમ્પિયનશીપમાં છ વખત ગોલ્ડ મેડલ જીતીને રેકોર્ડ બનાવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  પીએમ મોદીએ થોમસ કપ જીતનાર બેડમિંટન ટીમને લગાવ્યો ફોન, ખૂશીથી ઝૂમી ઉઠ્યાં તમામ ખેલાડીઓ… વીડિયોમાં જુઓ શું કહ્યું…

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version