પાકિસ્તાનની આ ખૂબ સુંદર અભિનેત્રીની જાહેરાત- જો ઝિમ્બાબ્વે ભારત સામે જીતે તો ઝિમ્બાબ્વેના વ્યક્તિ સાથે કરશે લગ્ન

News Continuous Bureau | Mumbai

T20 વર્લ્ડ કપ(T20world cup) 2022નો રોમાંચ હાલ ચરમસીમાએ છે અને સુપર-12ની ગણતરીની મેચ બાકી છે. પરંતુ અત્યારે પણ બંને ગ્રુપમાં સેમીફાઈનલમાં (Semi Finals) પહોંચવા માટે દરેક ટીમ દાવ રમી રહી છે. કોઈનું પણ નામ સત્તાવાર કન્ફર્મ થયું નથી. ભારત(India) સામે હાર્યા બાદ પાકિસ્તાન(Pakistan) ઝિમ્બાબ્વે(Zimbabwe) સામે હારી ગયું હતું.

Join Our WhatsApp Community

 

હવે જ્યારે ઝિમ્બાબ્વે(Zimbabwe)એ સાઉથ આફ્રિકાને (South Africa) હરાવ્યું તો તેની આશા લાગી ગઈ. જો કે તેને ક્વોલિફાઈ કરવા માટે જરૂરી ફેક્ટ એ છે કે ઝિમ્બાબ્વે(Zimbabwe)એ ભારત સામે જીતવું પડશે. દરમિયાન પાકિસ્તાની(Pakistan) અભિનેત્રી સેહર શિનવારી(Sehar Shinwari)એ એક વિચિત્ર ઓફર આપી છે.

આ સમાચાર પણ વાંચો:  બોલીવુડની સુંદર અભિનેત્રી દીપિકા પાદુકોણ બની Oops Momentનો શિકાર- વારંવાર ડ્રેસને બરાબર કરતી જોવા મળી

સેહર શિનવારીએ માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટર(Twitter) પર ટ્વિટ કરીને ઝિમ્બાબ્વેને ઓફર આપી છે. તેણે લખ્યું કે, જો રવિવારે ભારતને ઝિમ્બાબ્વે હરાવશે તો ઝિમ્બાબ્વેના ‘એક’ ખેલાડીને પોતે પરણવાનો પ્રસ્તાવ(Marriage proposal) મૂકશે. ત્યારબાદથી તેના ટ્વીટે ઈન્ટરનેટ(internet) પર આગ લગાવી દીધી. હજારોની સંખ્યામાં લાઈક્સ મળ્યા છે તો સેંકડો લોકોએ રિટ્વીટ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ છેલ્લી મેચ ઝિમ્બાબ્વે સામે રમશે. આ મેચ સુપર-12ની અંતિમ હશે. આ મેચ 6 નવેમ્બરે મેલબર્ન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. 

આ સમાચાર પણ વાંચો:  ગજબ કેવાય હો- મુંબઈની એસી ટ્રેનમાં પણ લોકલ ડબ્બા જેટલી ભીડ-ટ્રેનના દરવાજા બંધ કરાવવા માટે રેલવે પોલીસ ફોર્સની જરૂર પડી રહી છે- જુઓ વિડીયો

IPL 2026 Auction: IPL 2026 માટે રણમેદાન તૈયાર! ઓક્શન પછી કઈ ટીમ કેટલી શક્તિશાળી? જુઓ તમામ 10 ટીમોના લેટેસ્ટ લિસ્ટ.
IPL Auction 2026: IPL ઓક્શન ૨૦૨૬માં ઇતિહાસ રચાયો, ચેન્નઈ સુપર કિંગ્સે બે અનકેપ્ડ ખેલાડીઓને ₹૨૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા!
IPL Auction 2026: જમ્મુ-કાશ્મીરના આકિબ નબી પર ધનવર્ષા: દિલ્હી કેપિટલ્સે ₹૮.૪૦ કરોડમાં ખરીદીને સૌને ચોંકાવ્યા! જાણો, કોણ છે આ મેચ વિનર?
IPL Auction 2026: કઈ ટીમ કોને ટાર્ગેટ કરશે? પર્સમાં કેટલી રકમ, અને કોણ બનશે નવો કરોડપતિ?
Exit mobile version