Site icon

ટોક્યો ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની ખુશીમાં આ તારીખ સુધી ગિરનાર રોપ-વે પર મળશે નિ:શુલ્ક મુસાફરી, માત્ર આ છે એક શરત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 9 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ઓલમ્પિક 2020 ટોક્યો ખાતે નીરજ ચોપડાની શાનદાર જીત બાદ જૂનાગઢ રોપ-વે ઓથોરિટી દ્વારા એક મોટી જાહેરાત કરાઈ છે. 

જે વ્યક્તિનું નામ નીરજ હશે તેમને 20 ઓગસ્ટ સુધી રોપ-વે પર ફ્રી બેસવા મળશે. 

ઓલમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા નીરજ ચોપડાની જીત અને દેશના ગર્વને ઉજવણી કરવાની આ અનોખી રીત છે. 

મહત્વનું છે કે, આ ઓલમ્પિકમાં ભારતનો કુલ બીજો વ્યક્તિગત ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતે હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. 

કોરોનાના નિયમોને નેવે મૂકી બર્થ ડે મનાવતા મહારાષ્ટ્રના સમાજવાદી પાર્ટીના આ ધારાસભ્ય વિરુદ્ધ નોંધાયો કેસ ; જાણો વિગતે
 

Amanjot Kaur: IND W vs AUS W સેમી ફાઇનલ: અમનજોત કૌરની ‘રિંકુ સિંહ મોમેન્ટ’, પાકિસ્તાન સામેની એ ઐતિહાસિક જીતની યાદ અપાવી
Shreyas Iyer: શ્રેયસ અય્યરનું હેલ્થ અપડેટ: ‘દરેક પસાર થતા દિવસની સાથે…’, ઈજા પછી ક્રિકેટર નો ફેન્સના નામે પહેલો સંદેશ
Shreyas Iyer Injury: શ્રેયસ ઐયરની હેલ્થ પર મોટું અપડેટ, સિડનીમાં ડોક્ટર તેમની સાથે હાજર
Commonwealth Games 2030: ઐતિહાસિક જીત! અમદાવાદમાં યોજાશે 2030 કોમનવેલ્થ ગેમ્સ: ભારતને યજમાની કેવી રીતે મળી?
Exit mobile version