Site icon

ચેસમાં ભારતના 16 વર્ષના પ્રજ્ઞાનાનંદનો ધમાકો, વર્ષમાં બીજી વખત આ વર્લ્ડ ચેમ્પિયનને હરાવ્યો.. જાણો વિગતે 

 

 News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Community

ભારતીય ગ્રાન્ડમાસ્ટર(Indian Grandmaster) પ્રજ્ઞાનંદ રમેશપ્રભુએ(Praggnanandhaa Rameshbabu) 2022માં વર્લ્ડ ચેમ્પિયન મૈગનસ કાર્લસન(World Champion Magnus Carlsen) પર બીજીવાર જીત નોંધાવી છે.

ચેસબોલ માસ્ટર્સના(Chessball Masters) પાંચમાં રાઉન્ડમાં નોર્વેના(Norway) કાર્લસને(Carlsen) મોટી ભૂલ કરી અને તેનો ફાયદો ઉઠાવતા પ્રજ્ઞાનાનંદે જીત મેળવી. 

આ જીત સાથે જ ઓનલાઈન રેપિડ ચેસ ટૂર્નામેંટમાં(Online Rapid Chess Tournament) પ્રજ્ઞાનાનંદ નોક આઉટમાં પહોંચવાની આશા જીવંત રહેલી છે. 

ત્રણ મહિનામાં આ બીજો મોકો છે, જ્યારે પ્રજ્ઞાનાનંદે કાર્લસનને માત આપી છે. 

આ અગાઉ ફેબ્રુઆરી મહિનામાં તેણે એરથિંગ્સ માસ્ટર્સમાં(airthings masters) વિશ્વ ચૈમ્પિયન કાર્લસનને હરાવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  ભારતની દીકરીએ વધાર્યું ગૌરવ, નિખત ઝરીને બોક્સિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આ દેશની ખેલાડીને હરાવી જીત્યો ગોલ્ડ મેડલ.. 

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version