Site icon

બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ટીમ મુશ્કેલીમાં, ક્રિકેટ બોર્ડે આ ખિલાડીને ફટકારી કારણ બતાવો નોટિસ; જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 19 ફેબ્રુઆરી 2022,          

શનિવાર

શાકિબ અલ હસનને લઈને બાંગ્લાદેશ પ્રીમિયર લીગની ટીમ મુશ્કેલીમાં છે. 

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ દ્વારા શાકિબની ટીમ ફોર્ચ્યુન બરીશાલને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે. 

આ નોટિસ BPL ફ્રેન્ચાઈઝીમાં શાકિબ અલ હસનના બાયો બબલને તોડવા બદલ મોકલવામાં આવી છે. 

ફ્રેન્ચાઇઝીએ બાયોબબલના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરીને શાકિબ અલ હસનને શૂટમાં જોડાવાની મંજૂરી આપી હતી.

ભારતના નામે વધુ એક સિદ્ધિ, 15-18 વર્ષની વયના આટલા કરોડ કિશોરોનું થયુ રસીકરણ સંપૂર્ણ; જાણો વિગતે 

Exit mobile version