Site icon

ક્રીકેટ પ્રેમીઓ માટે દુખદ સમાચાર- ભારતનું વર્લ્ડ રેકોર્ડ નોંધાવવાનું સપનું અધુરુ રહી ગયું- જાણો શું ચુકી ગયા

 News Continuous Bureau | Mumbai

સાઉથ આફ્રિકા(South Africa)એ ભારત(India)નો વિજય રથ રોકી દીધો છે.  તેણે ભારતને વર્લ્ડ રેકોર્ડ(world record) નોંધાવતા અટકાવ્યું છે. 

Join Our WhatsApp Community

ભારતે નવેમ્બર 2021થી ફેબ્રુઆરી 2022 સુધીમાં સળંગ 12 ટી20 મેચમાં વિજય નોંધાવ્યો હતો. 

જો તેણે ગુરૂવારે સાઉથ આફ્રિકા સામે વિજય નોંધાવ્યો હોત તો તે તેનો સળંગ 13મો વિજય હોત. આ સાથે જ ભારતીય ટીમ સળંગ 13 ટી20 મેચ જીતનારી પ્રથમ ટીમ બની ગઈ હોત. પરંતુ આવું થઈ શક્યુ નથી.

આ સમાચાર પણ વાંચો : નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ ભાજપે ખેંચી લક્ષ્મણ રેખા- પ્રવક્તાઓ માટે નક્કી કરાઈ ગાઇડલાઇન

Ishan Kishan: ઈશાન કિશનની તોફાની ઈનિંગ બાદ સૂર્યાએ કેમ લીધી તેની ‘ફિરકી’? કેપ્ટનનો જવાબ સાંભળીને તમે પણ હસી પડશો
Saina Nehwal Retirement: ઓલિમ્પિક મેડલિસ્ટ સાયના નેહવાલે બેડમિન્ટનમાંથી સત્તાવાર સંન્યાસ જાહેર કર્યો; ભારતીય સ્પોર્ટ્સના એક યુગનો અંત.
ICC vs BCB: ભારત પ્રવાસના વિરોધ વચ્ચે ICC અધિકારીઓ બાંગ્લાદેશ દોડ્યા, વર્લ્ડ કપ પર ઘેરાતું સંકટ ટળશે?
Asian Games 2026: એશિયન ગેમ્સ 2026 નું શેડ્યૂલ જાહેર: જાપાનમાં જામશે ક્રિકેટનો જંગ, જાણો ક્યારે રમાશે ભારતની મેચો.
Exit mobile version