Site icon News Continuous Bureau | Mumbai

એશિયા કપમાં શ્રીલંકાનું કમબેક- આઠ વર્ષ બાદ પોતાના નામે કર્યું ટાઈટલ- પાકિસ્તાનનો કારમો પરાજય- આ ખેલાડી બન્યો ઓફ ધ મેચ 

News Continuous Bureau | Mumbai

એશિયા કપ(Asia cupની 15મી સિઝન ખત્મ થઈ ગઈ છે. 

Join Our WhatsApp Channel

રવિવારે રમાયેલી ટી 20 ટુર્નામેન્ટની ફાઈનલમાં શ્રીલંકા(Sri lankaએ પાકિસ્તાન(Pakistanને 23 રનથી હરાવ્યું છે. 

ભાનુકા રાજપક્ષે(BHanuka Rajapakshaએ અણનમ 71 રનની ઇનિંગ રમી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યા. 

શ્રીલંકાએ 2014 પછી પ્રથમ વખત ટાઈટલને પોતાના નામે કર્યું છે. આ ઓવરઓલ તેનો છઠ્ઠો એવોર્ડ છે. 

ઉલ્લેખનીય છે કે  શ્રીલંકાને ટુર્નામેન્ટની પ્રથમ મેચમાં અફઘાનિસ્તાને 8 વિકેટથી હરાવ્યું હતું. તે પછીથી ટીમે સતત 5 મેચ જીતીને ટાઈટલને પોતાના નામે કર્યું છે.

આ સમાચાર પણ વાંચો : રૂપિયાની પથારી કરી સૂતો હતો બિઝનેસમેન- ઈડીના દરોડામાં અધધ આટલા કરોડ રોકડા મળ્યાં- રૂપિયા ગણવા મંગાવવા પડ્યા મશીનો

Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
India vs Pakistan Hockey World Cup સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે અગ્નિપરીક્ષા હોકી વર્લ્ડ કપમાં ભારતપાકિસ્તાન વચ્ચે ‘કરો યા મરો’ જંગ
Exit mobile version