Site icon News Continuous Bureau | Mumbai

T 20 વર્લ્ડ કપની પહેલી જ મેચમાં જોરદાર ખેલ- એશિયા કપ ચેમ્પિયન શ્રીલંકાને નામિબિયાએ આપી ધોબીપછાડ

News Continuous Bureau | Mumbai

T20 વર્લ્ડ કપનો(T20 World Cup) સૌથી મોટો અપસેટ પહેલી જ મેચમાં જોવા મળ્યો છે. 

Join Our WhatsApp Channel

રવિવારે રમાયેલી ક્વોલિફાઇંગ મેચમાં(qualifying match) નામિબિયાએ(Namibia) શ્રીલંકા(Sri Lanka) જેવી દિગ્ગજ ટીમને 55 રને પરાજય આપ્યો છે. 

નામ્બિયાએ 164 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેમાં શ્રીલંકાની આખી ટીમ 108 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ. 

આ જીતનો હીરો જેન ફ્રાયલિંક(Jane Frylink) હતો. તેણે 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. ત્યારપછી બે મહત્ત્વની વિકેટ પણ લીધી હતી.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ શ્રીલંકાની ટીમ પાકિસ્તાનને(Pakistan) એશિયા કપમાં(Asia Cup) હરાવીને ચેમ્પિયન બની હતી.

આ સમાચાર પણ વાંચો : એશિયા કપમાં ભારતીય મહિલા ટીમ બની ચેમ્પિયન- શ્રીલંકાને પછાડ્યું- આ ખેલાડીએ છગ્ગા ફટકારીને અપાવી શાનદાર જીત

India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Pranavi Urs Asian Games Golf Gold ગોલ્ફ કોર્સ પર લહેરાયો તિરંગો! પ્રણવી ઉર્સના વિજયથી ભારત સ્તબ્ધ રચ્યો એવો રેકોર્ડ જે પહેલાં કોઈ ન કરી શક્યું
Exit mobile version