Site icon News Continuous Bureau | Mumbai

ટોક્યો ઓલમ્પિક : મીરાબાઈ ચાનૂનો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં બદલાઈ શકે છે ? જાણો કેવી રીતે

ટોક્યો ઓલમ્પિક માં મીરાબાઈએ સિલ્વર મેડલ જીત્યા બાદ એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, મીરાબાઈ ચાનુ નો સિલ્વર મેડલ ગોલ્ડ મેડલમાં પરિવર્તિત થઈ શકે છે.  

પ્રાપ્ત જાણકારી મુજબ 49 કિલોગ્રામમાં ચેમ્પિયન બનેલી ચીનની મહિલા વેઇટલિફ્ટરનો ફરીથી ડોપ ટેસ્ટ થશે. 

Join Our WhatsApp Channel

એન્ટી ડોપિંગ અધિકારીઓએ જજિહૂનો ફરીથી ડોપ ટેસ્ટ માટે ટોક્યોમાં જ રહેવાનો આદેશ આપ્યો છે. જોકે તેનો ફરીથી ડોપ ટેસ્ટ ક્યારે થશે તેની કોઈ જાણકારી નથી.

જો ચીની વેઇટલિફ્ટર ડોપ ટેસ્ટમાં ફેલ થશે તો મીરાબાઈ ચાનુને ગોલ્ડ મેડલ મળી શકે છે.  

ઉલ્લેખનીય છે કે મીરાચાનૂએ વેટલિફ્ટિંગમાં મહિલામાં 49 કિલોગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

રાજ કુન્દ્રાને ખુલ્લી પાડતી મહિલાઓની યાદીમાં વધુ એક નામ જોડાયું, કુન્દ્રાની ઍપને કારણે ઝારખંડની એક મહિલાના થયેલા છૂટાછેડા; જાણો વિગત

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version