Site icon News Continuous Bureau | Mumbai

પેરા શૂટર અવનીનો ટોક્યોમાં કમાલ, ગોલ્ડ બાદ જીત્યો આ મેડલ; ભારતને ફાળે કુલ 12 મેડલ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 03 સપ્ટેમ્બર, 2021 

Join Our WhatsApp Channel

શુક્રવાર

આજે ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં 12 મો મેડલ જીત્યો છે. આ મેડલ મહિલાઓની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવેન્ટમાં મળ્યો. 

ભારત માટે આ મેડલ શૂટર અવની લેખરાએ બ્રોન્ઝ મેડલના રૂપમાં જીત્યો

ટોક્યો પેરાલિમ્પિક્સમાં અવનીના નિશાનાથી ભારતને મળેલ આ બીજો મેડલ છે. 

ઉલ્લેખનીય છે કે આ પહેલા તે દેશને ગોલ્ડ મેડલ અપાવી ચૂકી છે. તે પેરાલિમ્પિક્સ ગેમ્સના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ છે.

ટોક્યો પેરાલિમ્પિક્સ: પ્રવિણ કુમારે એશિયન રેકોર્ડ સાથે હાઈ જમ્પમાં આ મેડલ જીત્યો, જાણો વિગતે

Cristiano Ronaldo International Retirement At 41 ૪૧ વર્ષની વયે પોર્ટુગીઝ ફૂટબોલ દિગ્ગજ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાંથી લીધી નિવૃત્તિ એક સુવર્ણ યુગનો અંત
Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Exit mobile version