Site icon News Continuous Bureau | Mumbai

ફેન્સે રૂમમાં ઘૂસીને બનાવ્યો વીડિયો તો કોહલીએ ગુમાવ્યો પિતો- સોશિયલ મીડિયા પર લખી લાંબી પોસ્ટ- જુઓ એવું તે શું છે તે વીડિયોમાં

News Continuous Bureau | Mumbai

ઇન્ડિયન ક્રિકેટર(Indian cricketer) વિરાટ કોહલી(Virat Kohli) આ દિવસોમાં ટી20 વિશ્વકપ(T20 World Cup) માટે હાલ ઓસ્ટ્રેલિયામાં(Australia) છે. આ દરમિયાન તેની હોટલના રૂમનો(hotel room) એક વીડિયો સોશિયલ મીડિયામાં(social media) વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તેની પત્ની અનુષ્કા શર્માએ(Anushka Sharma) વીડિયો રેકોર્ડ કરનાર ફેન પર નારાજગી વ્યક્ત કરી છે. તો વિરાટ કોહલીએ પણ ગુસ્સો વ્યક્ત કર્યો છે. 
 
વિરાટે પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ સાથે તેણે એક લાંબી પોસ્ટ પણ લખી છે.

Join Our WhatsApp Channel

તેણે લખ્યું, 'હું સમજું છું કે ચાહકો તેમના મનપસંદ ખેલાડીને જોઈને કેટલા ખુશ છે અને તેમને મળવા માટે કેટલા ઉત્સાહિત છે. હું આની પ્રશંસા કરું છું. પરંતુ આ વીડિયો ખૂબ જ ડરામણો છે.  તેણે મને મારી નિજતા વિશે ખુબ અજીબ અનુભવ કરાવ્યો છે. જો હું મારા હોટલના રૂમમાં પ્રાઇવેસી ન રાખી શકું, તો હું ખરેખર કોઈપણ પર્સનલ સ્પેસની અપેક્ષા ક્યાં કરી શકુ છું? મહેરબાની કરી લોકોની પ્રાઇવેસીનું સન્માન કરો અને તેને મનોરંજનના રૂપમાં ન લો.'

  આ સમાચાર પણ વાંચો : ભારત વિરુદ્ધ પાકિસ્તાન મેચમાં 8 બોલમાં 28 રન, વિરાટ કોહલી ના દરેક શોટ માત્ર બે મિનિટમાં… જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે વિરાટ અને અનુષ્કા પોતાની લાઇફને પ્રાઇવેટ રાખવાનું પસંદ કરે છે. તે હંમેશા પોતાની પુત્રી વામિકાની તસવીરો પણ ક્લિક ન કરવાની વિનંતી કરતા રહે છે.

Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
Exit mobile version