News Continuous Bureau | Mumbai
બીસીસીઆઇએ વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે.
આ સીરિઝમાં ટીમની કમાન રોહિત શર્માના હાથમાં રહેશે.
જોકે, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ શમીને ટી-20 શ્રેણીમાંથી આરામ આપવામાં આવ્યો છે.
કુલદીપ યાદવ અને કેએલ રાહુલને ટી20 ટીમમાં જગ્યા મળી છે. પરંતુ તે પહેલા આ બંને ખેલાડીઓએ ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે.
આ સમાચાર પણ વાંચો : એજ ઈઝ જસ્ટ નંબર- 94 વર્ષની ઉંમરે દાદીની કમાલ- વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સમાં આ ત્રણ મેડલ જીત્યા
