Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં જન્મેલા ન્યૂઝી.ના આ ક્રિકેટરે મુંબઈમાં જ ઈતિહાસ રચ્યો, એક ઇનિંગમાં 10 વિકેટ ખેરવી કુંબલેની કરી બરાબરી; જાણો કોણ છે તે ખેલાડી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 4 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શનિવાર.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે મુંબઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે મુંબઇના એક બોલરે ઇતિહાસ રચી દીધો છે.

ટેસ્ટ ક્રિકેટમાં ઇતિહાસનું પુનરાવર્તન કરતા એજાઝ પટેલે એક ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી છે.

ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં તે એક દાવમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. 

આ પહેલા ઈંગ્લેન્ડના જીમ લેકર અને ભારતના અનિલ કુંબલે આ સિધ્ધિ મેળવી ચુકયા છે. 

ઉલ્લેખનીય છે કે એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો. તે આઠ વર્ષનો હતો ત્યારે પરિવાર મુંબઈથી ન્યૂઝીલેન્ડ જતો રહ્યો હતો.આમ ભારતમાં જન્મેલા એજાઝે ભારતીય ટીમ સામે જ આ કારનામુ કર્યુ છે.

હેં! કોવિડ પોઝિટિવ હોવા છતાં બિલાસપુરથી મુંબઈ આવ્યોઃ હવે તેની સામે લેવાશે આ પગલા; જાણો વિગત

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version