ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 28 ડિસેમ્બર 2021
મંગળવાર.
ઓસ્ટ્રેલિયાએ એશીઝની ત્રીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ઇનિંગ અને 14 રનોથી હરાવી દીધું છે.
ઓસ્ટ્રેલિયાએ આની સાથે જ પાંચ ટેસ્ટ મેચોની સીરીઝમાં 3-0થી અજેય બઢત મેળવી લીધી છે
મેલબોર્નમાં રમાયેલી આ ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડ ટીમ ત્રણ દિવસમાં જ ઓસ્ટ્રેલિયાની સામે ઘૂંટણી પડી ગઇ હતી.
ઇંગ્લિશ ટીમની બીજી ઇનિંગ માત્ર 68 રનોમાં સમેટાઇ ગઇ હતી.
કેપ્ટન જૉ રૂટ અને બેન સ્ટૉક્સ જ ડબલના આંકડા સુધી પહોંચી શક્યા. રૂટે સૌથી વધુ 28 રન બનાવ્યા.
ઓસ્ટ્રેલિયા તરફથી સ્કૉટ બોલેન્ડએ 7 રનમાં 6 અને સ્ટાર્કે 3 વિકેટ પોતાના નામે કરી હતી.
ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીને નરીમન પોઈન્ટમાં પોલીસે લીધા અટકાયતમાં. આ છે કારણ; જાણો વિગતે
