Site icon News Continuous Bureau | Mumbai

 ત્રીજી T20 મેચ પહેલા શ્રીંલંકાને લાગ્યો મોટો ઝટકો, આ દિગ્ગજ ખેલાડી થયો કોરોનાથી સંક્રમિત; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝબ્યુરો,

15 ફેબ્રુઆરી, ૨૦૨૨

Join Our WhatsApp Channel

મંગળવાર.

ઓસ્ટ્રેલિયા સામે રમાનાર ત્રીજી T20 મેચ પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. 

મેચની શરૂઆતના થોડા સમય પહેલા જ ટીમનો લેગ સ્પિનર ​​વાનિંદુ હસરંગા કોવિડ-19ની ઝપેટમાં આવી ગયો છે. 

​​વાનિંદુ હસરંગા કોરોનાગ્રસ્ત થયા બાદ આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે.

આ કારણે તે હવે ત્રીજી મેચમાં રમી શકશે નહીં. 

જેફરી વાન્ડરસે હસરંગાનું સ્થાન લેશે જે તેની ટીમ માટે બે મેચમાંથી પાંચ વિકેટ લેનાર અગ્રણી બોલર હતા.

ઉલ્લેખનીય છે કે છેલ્લા આઠ દિવસમાં શ્રીલંકન ટીમમાં આ ત્રીજો કોવિડ કેસ છે.

Para Athlete Neeraj Yadav Suicide ૪૨ વર્ષની વયે સ્ટાર પેરાએથ્લેટ નીરજ યાદવનું દુઃખદ અવસાન ફ્લેટમાંથી મૃતદેહ મળ્યો, ઝેર ગટગટાવ્યું હોવાની આશંકા વચ્ચે પોલીસ તપાસ શરૂ
John Cena WWE Raw Return જ્હોન સીનાની રિંગમાં ધમાકેદાર વાપસી જાણો ક્યારે અને કોની સામે થશે ટક્કર?
Pakistan Denies World Cup Travel ભારત પ્રવાસે નહીં આવે પાકિસ્તાન ટીમ PCB એ વર્લ્ડ કપ માટે NOC આપવાનો કર્યો ઇનકાર, હોકી ટીમને પણ ન મળી મંજૂરી!
Asian Para Games સુવર્ણા રાજે ડિસ્કસ થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ ૧૫.૬૬ મીટરના થ્રો સાથે રચ્યો નવો ઈતિહાસ
Exit mobile version