Site icon News Continuous Bureau | Mumbai

રેસલર બજરંગ પુનિયાનો કમાલ-વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પોતાના નામે કર્યો આ મેડલ

News Continuous Bureau | Mumbai

ભારતના સ્ટાર રેસલર(Star Wrestler of India) બજરંગ પુનિયાએ(Bajrang Punia) વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં(World Wrestling Championship) ઈતિહાસ રચ્યો છે. 

Join Our WhatsApp Channel

બજરંગ પુનિયાએ વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ(Bronze medal) જીત્યો છે. 

બજરંગ પુનિયાએ 65 કિલો વર્ગમાં બ્રોન્ઝ મેડલ સ્પર્ધામાં પ્યુર્ટો રિકોના(Puerto Rico) સેબેસ્ટિયન રિવેરાને(Sebastian Rivera) 11-9થી હરાવ્યો 

વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં બજરંગ પુનિયાનો આ ચોથો મેડલ છે.

આ સાથે બજરંગ આ ચેમ્પિયનશિપમાં ચાર મેડલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો :  વધુ એક ભારતીય ક્રિકેટરે જાહેર કરી નિવૃત્તિ- તમામ ફોર્મેટમાંથી લીધો સંન્યાસ- જાણો કોણ છે તે ખેલાડી

India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Exit mobile version