Site icon

પાકિસ્તાનના આ બૉલરે ફેંક્યો 219 Km/hrsની સ્પીડથી બૉલ, શોએબ અખ્તર રહી ગયો દંગ; જાણો શું છે હકીકત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૦ નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

શનિવાર. 

T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના મેથ્યુ વેડનો કેચ છોડ્યા બાદ હસન અલીએ જોરદાર વાપસી કરી છે. 

હસન અલીએ પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનો રેકોર્ડ તોડ્યો હોવાનું કહેવાય છે. 

હસન અલીએ બાંગ્લાદેશના નઝમુલ હુસૈન શાંતોને 219 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

જોકે હસન અલીએ આ ઝડપે બોલ ફેંક્યો ત્યારે ઘણા લોકો ચોંકી ગયા હતા, પરંતુ બાદમાં સ્પષ્ટ થયું કે સ્પીડ મેઝરિંગ મશીનમાં ખરાબીના કારણે આવું થયું હતું. 

શોએબ અખ્તરે 2003ના વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે 161.3 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી હતી. 

હસન અલીએ પ્રથમ T20માં 4 ઓવરમાં માત્ર 22 રન આપીને 3 વિકેટ લીધી હતી. પાવરપ્લેમાં હસન અલીએ નઈમને આઉટ કર્યો અને પછી તેણે બાંગ્લાદેશના કેપ્ટન મહમુદુલ્લાહ અને નુરુલ હસનની વિકેટ પણ લીધી.

ગુજરાતના આ મોટા શહેરમાં કોરોના માથું ઉંચકતા તંત્ર એલર્ટ, પાલિકા દ્વારા હવે આ વિસ્તારને માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યો.

Shashi Tharoor: એશિયા કપ વિવાદ પર શશી થરૂરનું મોટું નિવેદન, પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ના મિલાવવા પર કહી આવી વાત
India-Pakistan Match: ચાહકોએ કોહલીના નામથી ચીઢવતા હરિસ રઉફ ભડક્યો, કરી શરમજનક હરકત; સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
Supriya Shrinet: પાકિસ્તાની ખેલાડીએ બેટથી ચલાવી AK-47 તો ભડક્યા કોંગ્રેસના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત, PM મોદીને કર્યા આવા સવાલ
India vs Pakistan: એશિયા કપમાં ભારત-પાક વચ્ચે એક વધુ ટક્કર પાકી, આ તારીખે થશે મહામુકાબલો
Exit mobile version