Site icon News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો મોટો નિર્ણય! ઋષભ પંતને મુંબઈ લઈ જવામાં આવશે.. જાણો કારણ

ભારતના સ્ટાર ખેલાડી ઋષભ પંતની ( Rishabh Pant ) 30 ડિસેમ્બરે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના માથા, પીઠ અને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક નજીકની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પ્રાથમિક સારવાર બાદ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો

BCCI to shift Rishabh Pant to Mumbai for treatment of his ligament injury

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડનો મોટો નિર્ણય! ઋષભ પંતને મુંબઈ લઈ જવામાં આવશે.. જાણો કારણ

News Continuous Bureau | Mumbai

ભારતના સ્ટાર ખેલાડી ઋષભ પંતની ( Rishabh Pant ) 30 ડિસેમ્બરે અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેના માથા, પીઠ અને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ હતી. તેને તાત્કાલિક નજીકની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. પ્રાથમિક સારવાર બાદ તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હવે રિષભ પંતને આઈસીયુમાંથી પ્રાઈવેટ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. દરમિયાન હવે તેના વિશે એક મોટું અપડેટ સામે આવ્યું છે.

Join Our WhatsApp Channel

દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) એ રિષભ પંતને લઈને મોટો નિર્ણય લીધો છે. DDCA પંતને સારવાર માટે મુંબઈ ( Mumbai  ) લઈ જશે. તેના લીગામેંટની ઇજાની ( ligament injury ) ઉત્તમ સારવાર કરવામાં આવશે.. DDCAના સ્થાપક શ્યાન શર્માએ જણાવ્યું કે, ક્રિકેટર ઋષભ પંતને વધુ સારવાર માટે આજે મુંબઈ ખસેડવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : ભારતીય ટીમની વિજયી શરૂઆત, પ્રથમ ટી20માં મેળવી રોમાંચક જીત.. શ્રીલંકાને આટલા રને હરાવ્યું

IPL 2023માં રમવા અંગે શંકા

બાંગ્લાદેશ સામે ટેસ્ટ સીરીઝ રમીને પંત દુબઈ ગયો હતો. ત્યાંથી તે 29 ડિસેમ્બરે દિલ્હી આવ્યો હતો અને ખાનગી કારમાં રૂડકી સ્થિત તેના ઘરે જઈ રહ્યો હતો. શ્રીલંકા સામેની T20I અને ODI શ્રેણી માટે પંતનો ભારતીય ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો. ઈજા બાદ પંતની ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી અને આઈપીએલ 2023 હવે શંકાના દાયરામાં છે.

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Yemen’s Threat ઈરાન બાદ હવે યમનની ધમકી હોર્મુઝ જ નહીં, આ રૂટ પણ બંધ કરીશું; ક્રૂડ ઓઈલ સીધું 200 ડોલરે પહોંચશે!
Exit mobile version