Site icon News Continuous Bureau | Mumbai

 ઈંગ્લેન્ડને મોટો ઝટકો: આ ઓલરાઉન્ડર ક્રિકેટરે અનિશ્ચિત સમયગાળા માટે લીધો ‘બ્રેક’!!

ભારત સાથે હોમ ટેસ્ટ શ્રેણી શરૂ થતાં પહેલાં જ ઈંગ્લેન્ડને મોટો ઝટકો લાગ્યો છે.  

ટીમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ટેસ્ટ શ્રેણી માટે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. 

Join Our WhatsApp Channel

30 વર્ષીય સ્ટોક્સે પોતાના નિર્ણયનું કારણ માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાનું ગણાવ્યું છે. આ વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડકપમાં પણ તેનું રમવું નિશ્ચિત નથી.

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આ અંગેની જાણકારી આપી છે. 

ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે 4 ઓગસ્ટથી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે.

તાલિબાનીઓ બન્યા વધુ ખુંખાર: આતંકીવાદીઓએ અફઘાનિસ્તાનમાં સ્થિત આ સંસ્થાના મુખ્ય પરિસર પર કર્યો હુમલો, એક ગાર્ડનુ મોત
 

PM Modi Meets Asian Games Medalists ‘મેડલ માત્ર જીત નથી, ઝનૂનની કહાણી છે…’ એશિયન ગેમ્સના પદકવીરો સાથે PM મોદીની મુલાકાત, ખેલાડીઓનો વધાર્યો ઉત્સાહ
India Vs Pakistan Clash Cancelled નહીં યોજાય ભારતપાકિસ્તાનનો મહામુકાબલો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી 2026 માંથી પાછું ખેંચ્યું નામ
India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Exit mobile version