મુંબઈ શહેર ના સુપરહિટ બોડી બિલ્ડર જગદીશ લાડ નું નિધન થયું છે. તેઓ મિસ્ટર ઈન્ડિયા નો ખિતાબ જીતી ચૂક્યા છે.
જગદીશ લાડ માત્ર ૩૪ વર્ષના હતા પરંતુ તેમને કોરોના થયો હતો. તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો.
તેઓએ વડોદરામાં પોતાનું જીમનેશીયમ શરૂ કર્યું હતું આને ત્યાં જ તેમનું નિધન થયું છે.
મુંબઈના દરિયે તૈયાર થઇ રહ્યો છે વિશાળ પુલ. પાલિકાનો મહત્વકાંશી પ્રોજેક્ટ .જાણો વિગત ….
