Site icon News Continuous Bureau | Mumbai

ભારતને ટેબલ ટેનિસમાં સુવર્ણચંદ્રક- કુલ મળીને આટલા મેડલો મળ્યા

News Continuous Bureau | Mumbai

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય રમતવીરોનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. 

Join Our WhatsApp Channel

કોમનવેલ્થ ગેમ્સના પાંચમા દિવસે ભારતને ચાર મેડલ મળ્યાં છે જેમાં લોન બોલ્સ, ટેબલ ટેનિસમાં ગોલ્ડ, વેટલિફ્ટિંગમાં સિલ્વર અને બ્રોન્ઝ સામેલ છે.

ભારતે આ ગેમ્સમાં અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 4 સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ સહિત 12 મેડલ જીત્યા છે.

ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં દુનિયાભરમાંથી લગભગ 72 દેશો તેમાં ભાગ લઈ રહ્યા છે. ભારતમાંથી 213 ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : ક્રિકેટ રસિકો માટે ગુડ ન્યૂઝ- ભારત-પાકિસ્તાન વચ્ચે આ તારીખે રમાશે મહામુકાબલો-જાણો સંપૂર્ણ કાર્યક્રમ

India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Pranavi Urs Asian Games Golf Gold ગોલ્ફ કોર્સ પર લહેરાયો તિરંગો! પ્રણવી ઉર્સના વિજયથી ભારત સ્તબ્ધ રચ્યો એવો રેકોર્ડ જે પહેલાં કોઈ ન કરી શક્યું
Exit mobile version