Site icon

કોમનવેલ્થ ગેમ્સના ભારતના સુવર્ણ વીરોએ ફરી કમાલ દેખાડ્યો- જાણો કોણ કયું મેડલ લઈ આવ્યું 

News Continuous Bureau | Mumbai

બર્મિંગહામમાં(Birmingham) ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં(Commonwealth Games) ભારતીય ટીમનું(Indian team) શાનદાર પ્રદર્શન ચાલુ છે.

Join Our WhatsApp Community

ભારતના સુધીરે(Sudhir) પેરા પાવરલિફ્ટિંગમાં(para powerlifting) ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ(Gold Medal) અપાવ્યો છે

સાથે મુરલી શ્રીશંકરે(Murali Srishankar) મેન્સ લોંગ જમ્પમાં(men's long jump) શાનદાર પ્રદર્શન કરી સિલ્વર મેડલ(Silver Medal) જીત્યો છે. 

2022 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને આ છઠ્ઠો ગોલ્ડ મેડલ મળ્યો છે. 

આ પહેલા મીરાબાઈ ચાનુ(Mirabai Chanu), જેરેમી લાલરિનુંગા(Jeremy Lalrinunga), અંચિતા શ્યુલી(Anchita Shuli), વિમેન્સ લૉન બોલ ટીમ(Women's Lawn Ball Team) અને ટેબલ ટેનિસ(Table tennis) મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ આ કુલ 20મો મેડલ છે.

આ સમાચાર પણ વાંચો :  કોમનવેલ્થમાં છવાયા ભારતીય વેઈટલિફ્ટર્સ-આ ખેલાડીએ જીત્યો બ્રોન્ઝ મેડલ- સાથે બનાવ્યો નવો રેકોર્ડ  

Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Arjun Tendulkar: સગાઈ પછી પહેલી જ મેચમાં અર્જુન તેંડુલકરે લીધી અધધ આટલી વિકેટ
Asia Cup 2025: ભારતીય ટીમે આખરે બનાવ્યો નવો રેકોર્ડ, આ ખેલાડી ને મળ્યો શ્રેય
GST Slab Change:GST સ્લેબમાં ફેરફાર ને કારણે રમતગમત ક્ષેત્ર પર મોટી અસર, IPL ટિકિટો પર લાગશે અધધ આટલો ટેક્સ, જાણો વિગતે
Exit mobile version