News Continuous Bureau | Mumbai
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ગુજરાતની ટીમ પહેલી વખત મેચ રમવા જઈ રહી છે. ગુજરાતની ટીમના સુકાની હાર્દિક પંડ્યા છે. હવે જ્યારે ટીમ પહેલી વખત મેદાનમાં ઉતારવાની છે ત્યારે ટીમ મેનેજમેન્ટે ગુજરાતનું થીમ સોંગ રજૂ કર્યું છે. જાણીતા ગાયક આદિત્ય ગઢવી એ આ ગીત ગાયું છે. તેમજ જે ગુજરાતી શબ્દ ક્રિકેટ રમતી વખતે દરેક બેૉ્સમેન બોલર ને કહેતો હોય છે, તે શબ્દની આસપાસ આ ગીત વિંટળાયેલુ છે … ‘આવવા દે….’ આ ગીતને ગુજરાત titans ના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યું છે. તમે પણ સાંભળો આ ગીત….
આ સમાચાર પણ વાંચો :વિશ્વની આ નંબર વન ટેનિસ ખેલાડીએ માત્ર 25 વર્ષની વયે નિવૃતિની કરી જાહેરાત, સ્પોર્ટ્સ જગત સ્તબ્ધ
C’mon, c’mon everybody say – Aava De, Aava De!
Anthem pe chalna chahiye, #TitansFAM!#SeasonOfFirsts #આવાદે #TATAIPL #AavaDe pic.twitter.com/sEcpZbx2Qf
— Gujarat Titans (@gujarat_titans) March 25, 2022
