Site icon

નો બોલ વિવાદ: અમ્પાયર સાથે ગેરવર્તણૂક કરવી ભારે પડી, રિષભ પંત સહિત DC નાં ત્રણ ખેલાડીઓને મળી આ સજા; જાણો વિગતે..

News Continuous Bureau | Mumbai 

દિલ્હી કેપિટલ્સના(Delhi capitals) કેપ્ટન(captain) રિષભ પંત(Rishabh Pant), ઝડપી બોલર શાર્દૂલ ઠાકુર(Shardul thakur) અને સહાયક કોચ(Assistant coach) પ્રવીણ આમરે(Pravin Amre) પર IPLની આચારસંહિતાના(Code of conduct) ઉલ્લંઘનને(Violation) કારણે દંડ(fine) ફટકારવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

પંત પર મેચ ફીના(Match fee) 100% દંડ કરવામાં આવ્યો છે. ઠાકુર પર મેચ ફીના 50% દંડ અને આમરે પર 100% મેચ ફી અને તેને એક મેચ માટે સસ્પેન્ડ(Suspend) પણ કરી દેવામાં આવ્યો છે. 

આ ત્રણેય ખેલાડીઓએ(players) પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે.

આ મામલો શુક્રવારે દિલ્હી(Delhi) અને રાજસ્થાન(Rajasthan) વચ્ચે રમાયેલ મેચનો છે. 

IPLએ શનિવારે આ બાબતની જાણકારી આપી છે.

આ સમાચાર પણ વાંચો :  આઇપીએલ મેચમાં હાઈ વોલ્ટેજ ડ્રામા: નો-બોલ માટે અમ્પાયર પર રોષે ભરાયો આ ટીમનો કેપ્ટન, બેટ્સમેનોને પાછા બોલાવ્યા.. જુઓ વિડીયો, જાણો શું છે સમગ્ર મામલો 

Asia Cup 2025: શું ભારત અને પાકિસ્તાન ફરીથી સામસામે આવશે?
India Pakistan Match: હેન્ડશેક વિવાદ પર BCCIએ પાકિસ્તાનને આપ્યો સણસણતો જવાબ,બોર્ડ એ નિયમ પર આપી સ્પષ્ટતા
ENG vs SA T20I: ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ, ભારતનો તોડ્યો આ રેકોર્ડ
Asia Cup 2025: એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી એક પણ ફાઈનલ મેચ કેમ નથી રમાઈ?
Exit mobile version