ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૦ મે ૨૦૨૧
ગુરુવાર
પૂર્વ ઍથ્લિટ 'ફ્લાઇંગ શીખ' મિલખા સિંહને કોરોના થયો છે.
બુધવારે રાત્રે તેમને તાવ આવ્યો હોવાથી તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમણે ડિસ્ચાર્જ લીધો હતો.
હાલ મિલ્ખા સિંહની તબિયત સુધાર પર છે અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લઈ રહ્યા છે
