ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,26 જાન્યુઆરી 2022
બુધવાર.
ટીમ ઇન્ડિયાના એક સમયનો ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહ લગ્નના પાંચ વર્ષ બાદ પિતા બન્યો છે.
ક્રિકેટરની વિદેશી પત્ની અને બોલીવૂડ અભિનેત્રી હઝલ કીચે મંગળવારે પુત્રને જન્મ આપ્યો છે.
યુવરાજે સોશિયલ મીડિયા પર આ ખુશીના ન્યૂઝ શેર કર્યા છે.
ટ્વીટ કરીને તેણે જણાવ્યું કે તેના ઘરમાં એક બાળકનો જન્મ થયો છે અને હવે તે પિતા બન્યો છે.
આ ખુશખબર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરતાં તેણે દરેકને પ્રાઈવસીનું સન્માન કરવા વિનંતી પણ કરી હતી.
કોરોના બન્યો કાળ, આ રાજ્યમાં એક જ દિવસમાં મૃત્યુઆંક બમણો થયો… જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ
