News Continuous Bureau | Mumbai
રોહિત શર્માએ માત્ર 2.2 ઓવરમાં 10 આપી પાંચ વિકેટ ઝડપી હતી.
મુંબઈનો એક તબક્કે સ્કોર પાંચ વિકેટે 155 રન હતો,પણ 16 રનમાં એટલે કે 172 રનનો સ્કોર ઓલ આઉટ થઈ ગઈ હતી.
શુભમન ગિલે ફક્ત 60 બોલમાં 129 રન બનાવી આઉટ થયો હતો.
ગુજરાતે 3 વિકેટ ગુમાવી 233 રનનો સ્કોર કર્યો હતો.
ગુજરાત ટાઇટન્સ મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડ્યું.
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સ નું પલડું પહેલેથી જ ભારે રહ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને તેણે જંગી સ્કોર ખડો કર્યો હતો જેની સામે મુંબઈની ટીમ એ ગુટન ટેકી દીધા હતા.
આ સમાચાર પણ વાંચો : ચીનમાં કોવિડના નવા પ્રકારને કારણે પરિસ્થિતી વિકટ, જૂનમાં સૌથી મોટી લહેર શક્ય છે