Site icon News Continuous Bureau | Mumbai

ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સમાચાર: T20 World Cup 2021નું શિડ્યુલ જાહેર, આ તારીખે યોજાશે ભારત-પાક વચ્ચે મેચ; જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 17 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

મંગળવાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે આઈસીસી દ્વારા આગામી વર્લ્ડ કપ ટી-20નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પાંચ વર્ષ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઇવોલ્ટેજ મેચ રમાવા જઈ રહ્યો છે. 17મી ઓક્ટોબરથી શરૂ થતાં ટી-20 વર્લ્ડ કંપની ફાઇનલ મેચ 14મી નવેમ્બરના યોજાશે. આ ઉપરાંત ટી 20 વર્લ્ડ કપમાં ક્વાલિફાયર ટીમ સાથે 5 નવેમ્બર અને 8 નવેમ્બરના રોજ રમશે.

 

ક્વોલિફાઇંગ રાઉન્ડ સહિત કુલ 45 મેચ રમાશે. તેમાંથી ક્વોલિફાયર રાઉન્ડમાં 12 મેચ અને સુપર-12 રાઉન્ડમાં 30 મેચ રમાશે. આ સિવાય સેમીફાઇનલ અને ફાઇનલ મેચ પણ થશે. ભારત અને પાકિસ્તાન અત્યાર સુધી 4 વખત આમને-સામને રમી ચૂકી છે જેમાં અત્યાર સુધી ભારતનુ પલડુ ભારે રહ્યું છે ત્યારે ર4મી ઓક્ટોબરના ફરી એકવાર બંને વચ્ચે હાઇવોલ્ટેજ મુકાબલો જોવા મળશે.

ક્રમ

તારીખ

મુકાબલો

સમય

1

17-Oct

ઓમાન-પાપુઆ ન્યુ ગીની

15:30

2

17-Oct

બાંગ્લાદેશ-સ્કોટલેન્ડ

19:30

3

18-Oct

આયરલેન્ડ-નેધરલેન્ડ

15:30

4

18-Oct

શ્રીલંકા-નામિબીયા

19:30

5

19-Oct

સ્કોટલેન્ડ-પાપુઆ ન્યુ ગીની

15:30

6

19-Oct

ઓમાન-બાંગ્લાદેશ

19:30

7

20-Oct

નામિબીયા-નેધરલેન્ડ

15:30

8

20-Oct

શ્રીલંકા-આયરલેન્ડ

19:30

9

21-Oct

બાંગ્લાદેશ-પાપુઆ ન્યુ ગીની

15:30

10

21-Oct

ઓમાન-સ્કોટલેન્ડ

19:30

11

22-Oct

નામિબીયા-આયરલેન્ડ

15:30

12

22-Oct

શ્રીલંકા-નેધરલેન્ડ

19:30

13

23-Oct

ઓસ્ટ્રેલીયા-સાઉથ આફ્રિકા

15:30

14

23-Oct

ઈંગ્લેન્ડ-વેસ્ટ ઈન્ડિઝ

19:30

15

24-Oct

એ-1-બી-1

15:30

16

24-Oct

ભારત-પાકિસ્તાન

19:30

17

25-Oct

અફઘાનિસ્તાન-ક્વોલીફાયર

19:30

18

26-Oct

સાઉથ આફ્રિકા-વેસ્ટ ઈન્ડિઝ

15:30

19

26-Oct

પાકિસ્તાન-ન્યુઝિલેન્ડ

19:30

20

27-Oct

ઈંગ્લેન્ડ-ક્વોલીફાયર

15:30

21

27-Oct

ક્વોલીફાયર-ક્વોલીફાયર

19:30

22

28-Oct

ઓસ્ટ્રેલીયા-ક્વોલીફાયર

19:30

23

29-Oct

વેસ્ટ ઈન્ડિઝ-ક્વોલીફાયર

15:30

24

29-Oct

અફઘાનિસ્તાન-પાકિસ્તાન

19:30

25

30-Oct

સાઉથ આફ્રિકા-ક્વોલીફાયર

15:30

26

30-Oct

ઈંગ્લેન્ડ-ઓસ્ટ્રેલીયા

19:30

27

31-Oct

અફઘાનિસ્તાન-ક્વોલીફાયર

15:30

28

31-Oct

ભારત-ન્યુઝિલેન્ડ

19:30

29

01-Nov

ઈંગ્લેન્ડ-ક્વોલીફાયર

19:30

30

02-Nov

સાઉથ આફ્રિકા-ક્વોલીફાયર

15:30

31

02-Nov

પાકિસ્તાન-ક્વોલીફાયર

19:30

32

03-Nov

ન્યુઝિલેન્ડ-ક્વોલીફાયર

15:30

33

03-Nov

ભારત-અફઘાનિસ્તાન

19:30

34

04-Nov

ઓસ્ટ્રેલીયા-ક્વોલીફાયર

15:30

35

04-Nov

વેસ્ટ ઈન્ડિઝ-ક્વોલીફાયર

19:30

36

05-Nov

ન્યુઝીલેન્ડ-ક્વોલીફાયર

15:30

37

05-Nov

ભારત-ક્વોલીફાયર

19:30

38

06-Nov

ઓસ્ટ્રેલીયા-વેસ્ટ ઈન્ડિઝ

15:30

39

06-Nov

ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકા

19:30

40

07-Nov

ન્યુઝીલેન્ડ-અફઘાનિસ્તાન

15:30

41

07-Nov

પાકિસ્તાન-ક્વોલીફાયર

19:30

42

08-Nov

ભારત-ક્વોલીફાયર

19:30

43

10-Nov

સેમિ ફાઈનલ

19:30

44

11-Nov

સેમિ ફાઈનલ

19:30

45

14-Nov

ફાઈનલ

19:30

BB OTTમાં પ્રવેશ કરવા માટે રાખી સાવંત, સ્પાઇડરમૅનનો કૉસ્ચ્યુમ પહેરીને સેટ પર જોવા મળી

India Bid For 2036 Olympics ભારત કરશે 2036 ઓલિમ્પિક ગેમ્સની યજમાની? રેસમાં વધુ 6 દેશો પણ સામેલ; ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA) નું મોટું નિવેદન
Indian Hockey Wins Gold ભારતીય હોકી ટીમનું ‘ગોલ્ડન પંચક’ મલેશિયાને 51થી કચડી જીત્યો ગોલ્ડ મેડલ, ઓલિમ્પિકની ટિકિટ પણ કરી પાકી
Aman Sehrawat Gold Deepak Punia Bronze કુસ્તીમાં ભારતીય પહેલવાનોનો જલવો અમન સેહરાવતે જીત્યો ગોલ્ડ, દીપક પુનિયાના નામે બ્રોન્ઝ મેડલ
Pranavi Urs Asian Games Golf Gold ગોલ્ફ કોર્સ પર લહેરાયો તિરંગો! પ્રણવી ઉર્સના વિજયથી ભારત સ્તબ્ધ રચ્યો એવો રેકોર્ડ જે પહેલાં કોઈ ન કરી શક્યું
Exit mobile version