News Continuous Bureau | Mumbai
મહિલા વર્લ્ડ કપમાં ભારતનું સપનું તૂટી ગયું છે.
રવિવારે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતનો પરાજય થયો છે
ભારતે ૨૭૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર જીત મેળવી હતી.
જોકે ભારત તરફથી મિતાલી રાજે આ વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે.
મિતાલી રાજ હવે મહિલા વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારનારી સૌથી નાની અને સૌથી યુવા મહિલા ખેલાડી બની ગઈ છે.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર: બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને યુવાને સ્ટેજ પર માર્યો મુક્કો, જુઓ વીડિયો..
