Site icon News Continuous Bureau | Mumbai

મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાંથી ભારત બહાર. આ ટીમ છેલ્લા બોલે મેચ જીતી ગઈ.

News Continuous Bureau | Mumbai

મહિલા વર્લ્ડ કપમાં ભારતનું સપનું તૂટી ગયું છે. 

Join Our WhatsApp Channel

રવિવારે દક્ષિણ  આફ્રિકા સામે રમાયેલી મેચમાં ભારતનો પરાજય થયો છે

ભારતે ૨૭૪ રન બનાવ્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર જીત મેળવી હતી.

જોકે ભારત તરફથી મિતાલી રાજે આ વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ બનાવ્યા છે. 

 મિતાલી રાજ હવે મહિલા વર્લ્ડ કપમાં અડધી સદી ફટકારનારી સૌથી નાની અને સૌથી યુવા મહિલા ખેલાડી બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર: બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારને યુવાને સ્ટેજ પર માર્યો મુક્કો, જુઓ વીડિયો..

Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
India vs Pakistan Hockey World Cup સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે અગ્નિપરીક્ષા હોકી વર્લ્ડ કપમાં ભારતપાકિસ્તાન વચ્ચે ‘કરો યા મરો’ જંગ
National Sports Awards 2025 યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમતગમત પુરસ્કારો 2025 ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી
Table Tennis Federation નિયમોના ભંગ બદલ આકરી કાર્યવાહી કેન્દ્રીય ખેલ મંત્રાલય દ્વારા ટેબલ ટેનિસ ફેડરેશનની માન્યતા રદ.
Exit mobile version