Site icon News Continuous Bureau | Mumbai

આફ્રિકાની સિરીઝ પહેલાં જ ભારતનો  ક્રિકેટ કપ્તાન બદલાયો-હવે આ ખેલાડી કરશે ભારતની કપ્તાની

News Continuous Bureau | Mumbai 

ભારતીય ક્રિકેટ ટીમના(Indian cricket team) કેપ્ટન(Captain) કે એલ રાહુલ(KL Rahul) ઈજાગ્રસ્ત થયા છે. જેને કારણે તેઓ પોતે આફ્રિકા(Africa) ની સિરીઝમાં નહીં જઈ શકે. બીજી તરફ ભારતીય ક્રિકેટ ટીમના સ્પિનર કુલદીપ યાદવ(Spinner Kuldeep Yadav) પણ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. આથી આ બંને ખેલાડીઓ ભારતીય ક્રિકેટ ટીમનો  હિસ્સો નહીં બને. મળતી જાણકારી મુજબ ઋષભ પંત(Rishabh Pant) ને ભારતીય ટીમના કપ્તાન બનાવવામાં આવશે. આ ઉપરાંત હાર્દિક પંડ્યા(Hardik Pandya) વાઈસ કેપ્ટન(Vice Captain) રહેશે. જો કે બીસીસીઆઈ(BCCI) દ્વારા હજી સુધી સ્પષ્ટતા કરવામાં આવી નથી કે કે એલ રાહુલ અને કુલદીપ યાદવ ના સ્થાને ક્રિકેટ ટીમમાં કોને સમાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સિરીઝ પહેલાં જ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી(Virat Kohli) અને મોજુદા કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) બંનેને આરામ આપવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : ઇન્ડિયન વિમેન્સ ક્રિકેટને મોટો ફટકો- આ મહિલા ખેલાડીએ અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

આમ ભારતીય ક્રિકેટ ટીમમાં હવે નવા ખેલાડીઓને ટેલેન્ટ દેખાડવાની તક મળી છે.

Elena Mishra Chess World Record માત્ર 4 વર્ષની માસૂમ અલેના મિશ્રાએ (Elena Mishra) ચેસમાં રચ્યો ઇતિહાસ, બનાવ્યો શાનદાર વર્લ્ડ રેકોર્ડ
Neeraj Chopra Ruled Out of Season નીરજ ચોપરા આખી સિઝનમાંથી બહાર આ કારણે એશિયન ગેમ્સ અને ડાયમંડ લીગ નહીં રમે
South Asian Games Pakistan પાકિસ્તાન કરશે સાઉથ એશિયન ગેમ્સની યજમાની, બે દાયકા બાદ યોજાનાર આ સ્પર્ધામાં ભારત રમશે કે કેમ? જાણો અંદરની વાત
Para Athlete Film Script Approved ૧૬ વર્ષીય પેરા એથ્લેટ પવન કુમારની ફિલ્મ સ્ક્રિપ્ટને સુપરફેસ્ટ ડિસેબિલિટી ફિલ્મ ફેસ્ટિવલની મંજૂરી
Exit mobile version