Site icon

ક્રિકેટ રસિકો માટે ગુડ ન્યૂઝ-ન્યૂઝિલેન્ડ A વિરુદ્ધ ઇન્ડિયા A ટીમની થઇ જાહેરાત- આ ગુજરાતી ખેલાડીને  સોંપાઈ કમાન

News Continuous Bureau | Mumbai

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(Indian Board of Control for Cricket) આગામી મહિને ન્યૂઝીલેન્ડ-એ(New Zealand-A) સામે રમાનારી ચાર દિવસીય મેચોની સિરીઝ (Series of matches) માટે ઈન્ડિયા-એ-(India-A)  ટીમની જાહેરાત કરી છે. 

Join Our WhatsApp Community

ગુજરાતના ઓપનર(Gujarat's opener) પ્રિયાંક પંચાલને(Priyank Panchal) આ ટીમનો કેપ્ટન(Team captain) બનાવવામાં આવ્યો છે. 

સાથે કુલદીપ યાદવ(Kuldeep Yadav), ઉમરાન મલિક(Umran Malik), પ્રસિદ્ધ કૃષ્ણા અને રાહુલ ચાહર(Rahul Chahar) સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને(Star players) આ ટીમમાં જગ્યા મળી છે. 

આ ટીમમાં આઈપીએલ 2022મા ધમાકેદાર પ્રદર્શન કરનાર રજત પાટીદાર(Rajat Patidar) અને તિલક વર્માને(Tilak Verma) પણ જગ્યા મળી છે. 

આ ઉપરાંત રણજી ટ્રોફી 2022મા સૌથી વધુ રન બનાવનાર મુંબઈના સરફરાઝ ખાનને(Sarfaraz Khan) પણ આ ટીમમાં તક મળી છે.

આ સમાચાર પણ વાંચો :  વેસ્ટ ઇન્ડિઝ માટે 2023ના વર્લ્ડકપ માટે ક્વોલિફાય કરવું મુશ્કેલ બન્યું-આ દેશની ટીમ મારી શકે છે બાજી- અહીં જાણો કેવી રીતે  

Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
India vs Australia: વરસાદ બન્યો વિલન! ગાબા T20 ધોવાયું, પરંતુ ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૨-૧ થી હરાવી શ્રેણી જીતી લીધી!
Suresh Raina: ક્રિકેટ જગતમાં સનસનાટી! EDનો સુરેશ રૈના અને શિખર ધવન પર સકંજો, ગેરકાયદેસર સટ્ટેબાજી એપ કેસમાં ₹૧૧.૧૪ કરોડની સંપત્તિ જપ્ત.
Exit mobile version